પાકિસ્તાનમાં મોંઘવારીમાં ધરખમ વધારાથી લોકો ત્રાહિમામ

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં મોંઘવારીમાં ધરખમ વધારા વચ્ચે ત્રસ્ત જનતાના હાલ બેહાલ
પ્રકાશિત

પાકિસ્તાનમાં પાછલા કેટલાંક સમયથી મોંઘવારીમાં સતત ઉછાળો જોવા મળ્યો છે.

આ પહેલાં જાન્યુઆરીના મધ્યમાં અહેવાલ સામે આવ્યા હતા કે બલૂચિસ્તાનમાં ક્વેટામાં 20 કિલો લોટની કિંમત 2800 પાકિસ્તાની રૂપિયે પહોંચી હતી.

જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તો આ કિંમત 3200 રૂપિયાના રૅકર્ડ સ્તરે પહોંચી હતી.

આખરે આ મોંઘવારી પાછળના શું છે કારણ અને અહીંના જનતા શું કહે છે તે જાણવા જોઈએ પાકિસ્તાનથી બીબીસી સંવાદદાતા અલી કાઝમીનો વીડિયો અહેવાલ....

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન