ગુજરાતમાં આ વર્ષે ચોમાસા પર ખતરો તોળાઈ રહ્યો છે?
પ્રકાશિત
ભારતમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર ખતરો તોળાઈ રહ્યો છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન તેની વરસાદ પર અસર પડે તેવી શક્યતા ઘણા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરનું કહેવું કે વર્ષ 2023ના ચોમાસા પર ખતરો વધી રહ્યો છે.
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે દુનિયાએ અલ નીનોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
અલ નીનો ભારતના ચોમાસા પર અવળી અસર કરે છે. એટલે કે અલ નીનોની સ્થિતિમાં ભારતમાં વરસાદ સામાન્ય કરતા ઓછો થાય છે.
વધુ માહિતી માટે જુઓ વીડિયો...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
