ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેમ 40 ડિગ્રી સુધીની ગરમી પડી રહી છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેમ 40 ડિગ્રી સુધીની ગરમી પડી રહી છે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ અનેક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી પર પહોંચી રહ્યું છે. હજુ તો ફેબ્રુઆરી મહિનો અડધો પૂરો થયો ત્યાં તો ગુજરાતમાં ભારે ગરમી વાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

તો એનાં શું કારણો છે એની માહિતી અમે તમને આ વીડિયોમાં આપીશું.

આ ઉપરાંત આવનારા દિવસોમાં ગુજરાતમાં હવામાનની શું સ્થિતિ રહેશે એની પણ વિગતવાર માહિતી તમને બીબીસી ન્યૂઝ ગુજરાતીનાં આ વેધર અપડેટના વીડિયોમાં મળશે.

વીડિયો- દીપક ચુડાસમા/દિતિ બાજપેઈ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન