You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું મધ્યમવર્ગના પરિવારમાંથી આવું છું. હાલ હું એક બૉડી બિલ્ડર છું'
પ્રકાશિત
આ એક એવા સિંગલ મધરની કહાણી છે જેઓ તમામ અવરોધો પાર કરી બૉડીબિલ્ડર બન્યાં.
તેઓ કહે છે, "અત્યાર સુધી મારા માતા-પિતા અને બહેનો જ મારી દુનિયા હતાં.. મારે અહીં સુધી પહોંચવા ભારે સંઘર્ષ કરવો પડ્યો."
"રસોઈ બનાવવી, બાળકોનું ધ્યાન રાખવું અને ઘરકામ એ જ મારો રોજનો ક્રમ હતો. પછી એક તબક્કે તેમાં પરિવર્તન આવવાનું શરુ થયું."
"મારા પતિએ મને છોડી દીધી, મારા પિતા મૃત્યુ પામ્યા અને હું તણાવમાં હતી. બાળકના જન્મ પછી મારું વજન ત્રણ આંકડામાં પહોંચી ગયું."
તો એમના જીવનમાં એવું તો શું પરિવર્તન આવ્યું કે તેઓ બૉડી બિલ્ડર બની ગયા?
જુઓ વીડિયો...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો