ગુજરાતની સેંકડો વર્ષો જૂની 'માતાની પછેડી' બનાવવાની કળા સાંચવનાર 'પદ્મશ્રી' કલાકાર
પ્રકાશિત
ગુજરાતના કલાકાર ભાનુભાઈ 'માતા ની પછેડી' બનાવવાની સેંકડો વર્ષો જૂની કળાને સાંચવીને બેઠા છે.
તેમને તાજેતરમાં 'પદ્મશ્રી ઍવૉર્ડ'થી નવાજવામાં આવ્યા છે. ત્યારે જાણીએ કે આ 'માતાની પછેડી' કળા શું છે અને તેને કેવી રીતે બનાવાય છે.
બીબીસી ગુજરાતી ન્યૂઝના સંવાદદાતા સાગર પટેલનો અમદાવાદથી અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
