તુર્કી ભૂકંપ : ફસાયેલા લોકો માટે રેસ્ક્યૂ ઑપરેશન, કાટમાળમાં દબાયેલા લોકોનો જીવનસંઘર્ષ
પ્રકાશિત
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆન અનુસાર, તુર્કીમાં મૃત્યુઆંક 16,546 પર પહોંચી ગયો છે.
સીરિયામાં ઓછામાં ઓછા 3,162 મૃત્યુ નોંધાયા છે. એનો અર્થ એ છે કે સોમવારના ભૂકંપમાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા હવે 20,000ની નજીક પહોંચી ગઈ છે.
હજારો લોકો હજી પણ કાટમાળ નીચે દબાયેલા છે. તુર્કીના લોકોનો આરોપ છે કે રેસ્ક્યૂ ઑપરેશન ધીમું ચાલી રહ્યું છે.
જે લોકો બચી ગયા છે તેમના માટે છત મોટો પ્રશ્ન બની રહ્યો છે...
આમ રેસ્ક્યૂ સિવાય પણ તુર્કી સીરિયા પાસે બીજા મોટા પડકારો છે, જુઓ આ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
