એ મહિલા તબીબની કહાણી જેમણે પાકિસ્તાનમાં પેશાવર બ્લાસ્ટ સમયે કેટલાયના જીવ બચાવ્યા

પ્રકાશિત

ગયા અઠવાડિયે પાકિસ્તાનના પેશાવરમાં પોલીસ લાઇનમાં થયેલા હુમલામાં ઘણાંએ લોકોના જીવ બચાવવા સારું કામ કર્યું હતું.

એક યુવતી સારા અબ્બાસી પણ તેમાં સામેલ છે. તેઓ રેડ ક્રેસન્ટ ખૈબર પખ્તુન્ખ્વાના તબીબ છે.

જોઈએ બીબીસીના શુમાલયા જાફરીનો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો