You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતી વાનગીને બનાવવી સેલેબ્રિટી શૅફ વિકાસ ખન્નાને કેમ અઘરી લાગે છે?
પ્રકાશિત
સેલેબ્રિટી શૅફ વિકાસ ખન્ના આજે તો દરેક ભારતીય ઘરમાં જણીતું નામ છે.
વિકાસ ખન્નાએ કેવી રીતે તેમની કારકીર્દીની શરૂઆત કરી અને કેવા પડકારોનો સામનો કરીને તેઓ એક સફળ શેફ બન્યા અને પોતાનું વેપાર સાહસ શરૂ કર્યું એની કહાણી ઘણા લોકોને પ્રેરણા આપે છે.
તેમની કારકિર્દીના અનેક રસપ્રદ પાસાઓ અંગે વાત કરે છે.
તેમની પસંદ નાપસંદ જેવી અનેક બાબતો વિશે વિકાસ ખન્ના સાથે બીબીસી સંવાદદાતા મયૂરેશ કોણ્ણુરે વાતચીત કરી. જુઓ આ વીડિયો અહેવાલ...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો