You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાની હિન્દુઓને હરિદ્વારમાં સ્વજનોના અસ્થિ વિસર્જનમાં કેવી મુશ્કેલી પડે છે?
પ્રકાશિત
પાકિસ્તાની હિન્દુઓને હરિદ્વારમાં સ્વજનોના અસ્થિ વિસર્જનમાં પડકારોનો સામનો કરવો પડે છે.
તો કેટલાક લોકો ભગવાનદાસ જેવા ભાગ્યશાળી પણ હોય છે કે જેમની ગંગામાં તેમના સ્વજનના અસ્થિ વિસર્જનની ઇચ્છા પૂરી થાય છે.
કેટલાક લોકોના સ્વજનોનાં અસ્થિ વર્ષો સુધી ગંગામાં વિસર્જિત થવાની રાહમાં પાકિસ્તાનનાં મંદિરોમાં હજુ પણ રાખી મૂકેલાં છે.
તેમની માગ છે કે પાકિસ્તાની હિંદુઓને ભારતમાં ચારધામ યાત્રા અને અન્ય યાત્રાઓ તથા સ્વજનોના અસ્થિ વિસર્જન માટે વિઝાની કડક પ્રક્રિયાઓમાં રાહત આપવામાં આવે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો