કૉમ્પ્યુટરાઈઝ ઘૂંટણનો ઉપયોગ કરનાર વિશ્વના સૌથી યુવા 8 વર્ષના હાર્મની

વીડિયો કૅપ્શન, કૉમ્પ્યુટરાઈઝ ધૂંટણનો ઉપયોગ કરનાર વિશ્વના સૌથી યુવા વ્યક્તિ
પ્રકાશિત

આઠ વર્ષના હાર્મની-રોઝ પ્રોસ્થેટિક્સ કૉમ્પ્યુટરાઈઝ ધૂંટણનો ઉપયોગ કરનાર વિશ્વના સૌથી યુવા વ્યક્તિ છે.

પ્રોસ્થેટિક્સમાં નાના સેન્સર હોય છે જે તેમને ચાલવામાં સહાય કરે છે.

હાર્મની-રોઝ 10 મહિનાનાં હતાં ત્યારે મેનિન્જાઇટિસ થવાથી તેમના અંગો દૂર કરવાં પડ્યાં હતાં.

હાર્મની રોઝ કેની અનુભૂતિ કરી રહ્યા છે તે જુઓ આ વીડિયો અહેવાલમાં...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન