You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે અમેરિકામાં યોજાઈ રહેલી મધ્યવર્તી ચૂંટણીમાં ઓબામા, બાઇડન અને ટ્રમ્પને ઊતરવાની ફરજ પડી?
પ્રકાશિત
મંગળવારે અમેરિકાના લોકો મહત્ત્વની ચૂંટણીમાં કૉંગ્રેસના સભ્યો માટે મતદાન કરશે કે જેને મધ્યવર્તી ચૂંટણી અથવા તો મિડ ટર્મ ઇલેકશન પણ કહેવાય છે.
હાલ ડેમૉક્રેટ્સ પાસે કૉંગ્રેસના બંને ગૃહમાં બહુમતી છે, હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે નીચલા સદન અને સૅનેટ એટલે કે ઉપલા સદનમાં પણ.
પરંતુ જો રિબ્લિકન્સે કોઈ એક હાઉસમાં પણ બહુમત મેળવી લીધો તો રાષ્ટ્રપતિ બાઇડન માટે બંધારણને લગતી બાબતોને પાસ કરાવવી આગળ જતાં અઘરી પડી શકે છે.
જોઈએ બીબીસીના ઉત્તર અમેરિકાના એડિટર સારા સ્મિથનો અહેવાલ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો