ડાંગના લોકો નરેન્દ્ર મોદી વિશે શું બોલ્યા? શું છે અહીંના લોકોના પ્રશ્નો?
પ્રકાશિત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે જાહેર થઈ ગઈ છે અને એ વચ્ચે BJP, કૉંગ્રેસ, AAP સહિતના રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં આવેલો ડાંગ જિલ્લો અનેક રીતે વિવિધતા ધરાવે છે અને તેની કેટલીક સમસ્યાઓ પણ છે.
આ ચૂંટણી ડાંગના લોકોની શું સમસ્યા છે અને ચૂંટણી તેમને શું અપેક્ષા છે?
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં ડાંગના લોકોએ શું કહ્યું?
વીડિયો - પવન જયસ્વાલ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
