આંધ્ર પ્રદેશ : એ દૂર્લભ માછલી જે માછીમારોને વર્ષમાં એક જ વાર મળે છે

વીડિયો કૅપ્શન, આધ્ર પ્રદેશના માછીમારોને વર્ષમાં એક જ વાર મળતી એ દૂર્લભ માછલી
પ્રકાશિત

ચીરામીનુ માછલી આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદી અને સમુદ્રના સંગમ સ્થાને મળે છે.

વર્ષમાં એક જ વાર મળતી આ સ્થાળાંતરીત દૂર્લભ માછલી આ કાંઠા વિસ્તારની આજીવિકાનું સાધન બને છે.

આ માછલીઓ સાડીની મદદથી પકડવામાં આવે છે એટલે ચીરામીનુ નામ પડ્યું છે.

તે યાનમ અને પૂર્વ ગોદાવરી જિલ્લામાં વેચાય છે. પ્રતિ કિલો 5 હજાર રૂપિયાના ભાવે વેચાય છે.જુઓ, આ ખાસ વીડિયો રિપોર્ટ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન