જયનારાયણ વ્યાસ ગુસ્સે થઈને સી.આર. પાટીલ અંગે શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, જયનારાયણ વ્યાસ ગુસ્સે થઈને સી.આર. પાટીલ અંગે શું બોલ્યા?
પ્રકાશિત

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સ્વાસ્થ્યમંત્રી જયનારાયણ વ્યાસે ભાજપ છોડી દીધો છે, તેમણે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે.

તેમણે જિલ્લા ભાજપ સંગઠનમાં ભારે જૂથબંધીના આરોપ લગાવ્યા છે અને ઘણાં નેતાઓનું પત્તું કાપવા માટે માણસો ગોઠવાયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

રાજીનામા બાદ જયનારાયણ વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરી અને તેમના રાજીનામાનું કારણ જણાવ્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન