મોરબી દુર્ઘટના : 'મારા હાથમાં બાળકી મરી ગઈ, એ હું ક્યારેય નહીં ભૂલી શકું'

પ્રકાશિત

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ જ્યારે તૂટી પડ્યો એ વખતે ત્યાં હાજર લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

એ વખતે ત્યાં ચા વેચવાનું કામ કરતા ભાઈ પણ દોડી આવ્યા હતા અને તરત જ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા.

અન્ય એક મહિલાએ પણ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ મોકલવામાં મદદ કરી હતી.

આ લોકોએ પુલ તૂટ્યો ત્યારે શું જોયું અને કઈ રીતે લોકોને બચાવ્યા?

વીડિયો ઍડિટ - દેવેશ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો