તનતોડ મહેનત કરીને ગોલ્ફની રમતમાં નેશનલ લેવલે પસંદગી પામનાર યુવતીની કહાણી

પ્રકાશિત

ભારતમાં ઓછી રમાતી ગોલ્ફની રમતમાં સખત મહેનત કરીને મુંબઈની એક વિદ્યાર્થિનીએ નામ ઉજાળ્યું છે.

ભુવિકા ભીસે નામની આ વિદ્યાર્થિની મુંબઈમાં રહે છે અને દસમા ધોરણમાં ભણે છે.

તે ગોલ્ફ ખેલાડી છે અને હાલમાં જ રાષ્ટ્રીય સ્તરે રમવા માટે પસંદ થઈ છે.

પણ આ સફર સહેલી નહોતી. જાણો કેવા કેવા સંઘર્ષોનો સામનો કરીને તેઓ આ મુકામ સુધી પહોંચી શકી?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો