ગુજરાત સહિત વિશ્વમાં ખાતરના ઉપયોગથી કૅન્સર થાય છે?

વીડિયો કૅપ્શન, ગુજરાત સહિત વિશ્વમાં ખાતરના ઉપયોગથી કૅન્સર થાય છે?
પ્રકાશિત

ખેતીમાં વધારે ઉત્પાદન લેવા માટે અને પાકને રોગથી બચાવવા માટે છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ નવા ખતરાઓને જન્મ આપી રહી છે.

ભારત સહિત દુનિયાના અન્ય દેશો તેના પરિણામ ભોગવી રહ્યા છે અને વર્ષે હજારો લોકો આ જંતુનાશકોને કારણે મરી રહ્યા છે.

પાકમાં છાંટવામાં આવતી આ દવાઓ એટલી ઘાતક બની રહી છે કે તે ભોજન, ખોરાક તથા હવામાં પણ ભળી રહી છે. જેના કારણે અનેક લોકોને વિવિધ બીમારીઓ થઈ રહી છે.

વીડિયો : દીપક ચુડાસમા / સુમિત વૈદ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન