You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વ્લાદિમીર પુતિને યુક્રેન પર કરેલા હુમલાનો બચાવ કરીને ચેતવણી આપી
પ્રકાશિત
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે આવનારો દાયકો બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદના દાયકા કરતા વધુ ખતરનાક હશે. મોસ્કોમાં ગુરુવારે તેમણે રશિયાએ યુક્રેન પર કરેલી કાર્યવાહીનો બચાવ કર્યો.
તેમણે દાવો કર્યો કે પશ્ચિમે લાદેલા પ્રતિબંધો વચ્ચે સૌથી ગંભીર સ્થિતિમાં પણ રશિયન અર્થતંત્ર ટકી ગયું છે.
જોઈએ બીબીસી રશિયાના એડિટર સ્ટીવ રોઝનબર્ગનો અહેવાલ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો