કચ્છનું માધાપર એશિયાનું સૌથી પૈસાદાર ગામ કેવી રીતે બન્યું?

વીડિયો કૅપ્શન, કચ્છનું માધાપર એશિયાનું સૌથી પૈસાદાર ગામ કેવી રીતે બન્યું?
પ્રકાશિત

કચ્છમાં આવેલું માધાપર ગામ પહેલી નજરમાં જોતા ગામડા જેવું નથી લાગતું. આ ગામ કોઈ શહેરથી કમ નથી.

આ ગામ એશિયાના સૌથી ધનવાન ગામ તરીકે ઓળખાય છે.

આ ગામની દરેક વ્યક્તિ વિદેશમાં રહે છે. આ ગામમાં કેવી કેવી સુવિધા છે અને ચૂંટણીને લઈને લોકો શું માને છે.

જુઓ રૉક્સી ગાગડેકર છારાનો ખાસ અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન