ડિવોર્સ બાદ પોલ ડાન્સિંગ શીખીને આગવી ઓળખ બનાવનાર મહિલા

પ્રકાશિત

પોલ ડાન્સિંગ શીખવતાં એક મહિલાની વાત કરીએ.

ડિવોર્સ બાદ તેમણે પોલ ડાન્સિંગની શરૂઆત કરી અને હવે તે ઘણી મહિલાઓને પ્રેરણા આપી રહ્યાં છે.

રશ્મિ માને છે કે હવે પોલ ડાન્સને ભારતમાં એક કળાની દૃષ્ટિએ જોવામાં આવે, ન કે સ્ટ્રીપ કલબના ભાગરૂપે.

જોઈએ બીબીસી સંવાદદાતા સારિકા સિંહનો રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો