ભારત-નેધરલૅન્ડ્ઝ વચ્ચેની મૅચ જ્યાં રમાવાની છે એ સિડની ગ્રાઉન્ડની શું છે ખાસિયત?
પ્રકાશિત
પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ ભારત ગુરુવારે ઑસ્ટ્રેલિયાના સીડની ગ્રાઉન્ડમાં પોતાની બીજી ક્રિકેટ મૅચ નેધરલૅન્ડ્ઝ સામે રમશે.
ત્યારે સિડનીથી જોઈએ બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
