“પિતાએ તરછોડ્યા પણ હું માતાનો આશરો બનીશ”, માની મુશ્કેલી દૂર કરવા કિશોરનો નિર્ધાર
પ્રકાશિત
રાહુલ બાવરી, ધોરણ 10નો વિદ્યાર્થી છે અને તેમનાં માતા સાથે રહે છે.
તેમના પિતાએ માતાથી અલગ થવાનો નિર્ણય કર્યા પછી, તેઓ તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં તેમણે ભવિષ્યઘડતરના પોતાના આયોજન વિશે વાત કરી.
જાણો, આ કિશોરની હિંમતભરી કહાણી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
