ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ લૅબમાં વિકસાવ્યું પહેલું સંવેદનશીલ મગજ

પ્રકાશિત

ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ લૅબમાં મગજના કોષો વિકસિત કર્યા અને તેને એ શીખવવામાં આવ્યુ કે સામાન્ય વીડિયો ગેઇમ કેવી રીતે રમવી?

આ ટીમનું એમ પણ કહેવું છે કે તેમણે લૅબોરેટરીમાં વિકસાવવામાં આવ્યું હોય એ પ્રકારનું આ સૌથી પહેલું મગજ છે. જોકે અન્ય નિષ્ણાતો કહે છે કે મગજના કોષોને સંવેદનશીલ કહેવા એ થોડી દૂરની વાત છે.

જોઈએ બીબીસીના વિજ્ઞાન બાબતોના સંવાદદાતા પલ્લબ ઘોષનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો