You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Election 2022: ગુજરાતની ચૂંટણીમાં 'રેવડી કલ્ચર'થી કોને ફાયદો?
પ્રકાશિત
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે.
આ વખતે ભાજપ, કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમેદાનમાં ઝંપલાવ્યું છે અને આપે પણ મતદારોને કેટલાક વાયદા આપ્યા છે.
જોકે આ વાયદા બાદ હવે રાજકીય પક્ષોમાં રેવડી કલ્ચર શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે.
પક્ષો એકબીજા પર મતદારોને રીઝવવાના આરોપ પણ મૂકી રહ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો