કચ્છની શ્રવણ ટિફિન સેવા જે દરેક ભૂખ્યાનું પેટ ભરે છે
પ્રકાશિત
કચ્છમાં ગાંધીધામમાં કેટલાક યુવાનો એક અનોખો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે.
આ સેવાકીય પ્રવૃત્તિનો હેતુ ગાંધીધામ શહેરને ભિખારીમુક્ત બનાવવાનો છે.
તે માટે યુવાનો ભેગા મળીને ટિફિન સર્વિસ ચલાવે છે.
જેને નામ અપાયું છે, શ્રવણ ટિફિન સેવા.
તેમની સંસ્થાનું નામ છે સેવા સર્વોપરી. આ ઉપરાંત આ યુવાનો છોટુ પઢેગા નામથી ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ કરે છે.
કેવી રીતે આવ્યો આ યુવાનોને આ સેવા કામનો વિચાર?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
