ભારત વિ. પાક. : પાકિસ્તાનના ક્રિકેટચાહકો હાર્દિક પંડ્યા વિશે શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, ભારત વિ. પાક. : પાકિસ્તાનના ક્રિકેટચાહકો હાર્દિક પંડ્યા વિશે શું બોલ્યા?
પ્રકાશિત

રવિવાર ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેલબર્ન ખાતે ટી-20 વિશ્વકપનો મુકાબલો યોજાવાનો છે.

આ અવસરે બંને દેશોના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે.

બીબીસીએ ક્રિકેટચાહકો સાથે વાત કરીને જુદા જુદા ખેલાડીઓ અને ક્રિકેટ ટીમોમાંથી તેમના ફૅવરિટ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જાણો ભારતીય ટીમ વિશે પાકિસ્તાનના ક્રિકેટચાહકો શું બોલ્યું?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન