મિસ વ્હીલચૅર વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારાં સૌમ્યાની સુંદરતા અને આત્મવિશ્વાસ તમને આંજી દેશે

વીડિયો કૅપ્શન, એ વિકલાંગ મહિલા જે મિસ વ્હીલચૅર વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે
પ્રકાશિત

હરિયાણાના પંચકુલાના સૌમ્યા ઠાકુરનો વિકલાંગ હોવા છતાં જુસ્સો બુલંદ છે.

તેઓ મિસ વ્હીલચૅર વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

મિસ વ્હિલચૅર વર્લ્ડ 2022માં ભારત સહિત લગભગ 30 દેશોના સ્પર્ધકો ભાગ લેવાના છે.

સૌમ્યા એક ખાનગી કંપનીમાં કામ કરે છે.

સૌમ્યા જાગૃતિ ફેલાવવા માંગે છે કે વિકલાંગો માટે પણ વિવિધ ક્ષેત્રોમાં તકો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન