ચોમાસા પછી વાવાઝોડાનું જોખમ, ગુજરાતને થશે અસર?

વીડિયો કૅપ્શન, ચોમાસા પછી પહેલાં વાવાઝોડાનું જોખમ, ગુજરાતને થશે અસર?
પ્રકાશિત

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે.

દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઈ છે, હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ ચોમાસામાં ફેરવાઈ શકે છે.

વધુ વિગતે જાણવા માટે જુઓ બીબીસી ન્યૂઝ ગુજરાતીનું વેધન બુલેટિન.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન