વન્ય સૃષ્ટિ માટે લાલ ખિસકોલીની સંખ્યા વધારવા માટે ગ્રે ખિસકોલીની સંખ્યા ઘટાડવાની યોજના

પ્રકાશિત

બ્રિટનમાં યુકે સરકારના વૈજ્ઞાનિકોએ ગ્રે ખિસકોલીની સંખ્યાને નિયંત્રિત કરવાની નવી રીત શોધી કાઢી છે.

ગ્રે ખિસકોલીઓએ યુકે મૂળની લાલ ખિસકોલીને લુપ્ત થવાના આરે ધકેલી દીધી છે. જેના માટે જળવાયું પરિવર્તનને રોકવાના પ્રયત્નને પણ જવાબદાર ગણાવાઈ રહ્યું છે.

જોઈએ બીબીસીના ક્લાઇમેટ ચેંજ એડિટર જસ્ટીન રૉલેટનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો