એ યુવતી જેઓ ‘શ્યામ રંગ’ સાથે જોડાયેલી માન્યતાઓ તોડી બન્યાં મૉડલ

વીડિયો કૅપ્શન, એ યુવતી જે ‘શ્યામ રંગ’ સાથે જોડાયેલી માન્યતાઓ પાછળ મૂકી બન્યાં મૉડલ
પ્રકાશિત

સેન રચેલ, તેમની ત્વચાના 'શ્યામ રંગ'ને તેમના મૉડલ બનવાના સપના માટે અવરોધ માનવા તૈયાર નથી. આ અવરોધનો સફળતાપૂર્વક સામનો કરીને તેઓ પાછલાં પાંચ વર્ષથી મૉડલ તરીકે કામ કરી રહ્યાં છે.

તેઓ કહે છે કે માત્ર ફૅશન ઇન્ડસ્ટ્રીમાં જ ત્વચાના રંગને લઈને આવી માન્યતાઓ રાખવામાં આવે છે. પરંતુ બીજા કોઈ પ્રૉફેશનમાં જોડાયેલા લોકો માટે આ સવાલ પેદા થતો નથી.

તેઓ પોતાના નિર્ધારથી ત્વચાના રંગ અંગેની ગેરમાન્યતાઓને દૂર કરવા પ્રયાસ કરી રહ્યાં છે. જુઓ તેમનો આ પ્રેરણાદાયક વીડિયો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન