You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખંભાતના મુસ્લિમોએ નરેન્દ્ર મોદીને વિકાસ અને બેરોજગારી અંગે શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપ, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે જોરશોરથી શરૂ કરી દીધી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતભરમાં સભાઓ ગજવી રહ્યા છે.
તો બીજી તરફ પાર્ટીના પ્રદેશ નેતાઓ સરઘસો અને રેલીઓ યોજી રહ્યા છે, જોરશોરથી થઈ રહેલા આ પ્રચાર વચ્ચે ગુજરાતની જનતાનો મિજાજ જાણવા માટે બીબીસી ગુજરાતીની ટીમ ખંભાત પહોંચી હતી.
ખંભાતના મુસ્લિમોએ વિકાસ, બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણ તથા આરોગ્યની ગુણવત્તા અંગે મોદી સરકારને શું કહ્યું?
જુઓ બીબીસી ગુજરાતીનો વિશેષ રિપોર્ટ ગુજરાતનો મિજાજ.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો