બંગાળની ખાડીમાં આ તારીખે સર્જાશે સિસ્ટમ, કયા વિસ્તારમાં પડશે વરસાદ?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં આ તારીખે સર્જાશે સિસ્ટમ, કયા વિસ્તારમાં પડશે વરસાદ?
પ્રકાશિત

ભારતના વાતાવરણમાં બંગાળની ખાડી અને અરેબિયન સમુદ્રમાં સર્જાતી સિસ્ટમોની અસર થાય છે.

ગુજરાતમાં તાજેતરમાં જ ચોમાસાએ વિરામ લીધો છે.

ત્યારે ફરી એક વાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતાં ઘણા વિસ્તારોમાં અસર પડે તેવી આશંકા છે.

આખરે કયા વિસ્તારો પર આ સિસ્ટમની અસર થશે, જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનું વેધર બુલેટિન.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન