એ વ્યક્તિ જે અંધ હોવા છતાં દરરોજ કૂવામાં ઝંપલાવી રિપેરિંગ કામ કરી રળે છે આજીવિકા
પ્રકાશિત
ચિંતમ રાજૈયા, તેમણે ખૂબ જ નાની ઉંમરે દૃષ્ટિ ગુમાવી દીધી હતી.
આંખો ન હોવાને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવવાની સ્થિતિ ન ઊભી થાય તે માટે આ સ્વાભિમાની વ્યક્તિ અલગ અલગ કામો કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
તેઓ જોઈ શકતા નથી, છતાં તેઓ કૂવામાં મુકાતી ઇલેક્ટ્રિક મોટરનું સમારકામ કરીને રોજી રળીને સન્માનપૂર્વક જીવન જીવી રહ્યા છે.
જુઓ, તેમની અનોખી કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
