You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના નાના ગામથી ખ્યાત થયેલા પાન નલિન સાથે ખાસ વાતચીત
પ્રકાશિત
પાન નલિન દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઑસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ઔપચારિક ફિલ્મ બની છે.
પાન નલિનના કહેવા પ્રમાણે, આ તેમની 'અર્ધ-આત્મકથાનક ફિલ્મ' છે, જે 14 ઑક્ટોબરથી સિનેમાગૃહોમાં રજૂ થશે.
નલિન અગાઉ સમસારા અને 'ઍંગ્રી ઇન્ડિયન ગૉડેસિસ' જેવું ફિલ્મોનું સર્જન કરી ચૂક્યા છે.
ફિલ્મ નવ વર્ષના બાળક સમયની કહાણી છે, જે સૌરાષ્ટ્રના ચલાલામાં આકાર લે છે.
જુઓ પાન નલિન સાથેની ખાસ વાતચીત.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો