ભુજના લોકોની આ વખતની ચૂંટણીમાં શું છે સમસ્યા અને અપેક્ષા?

પ્રકાશિત

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ પણ જામી ગયો છે.

લોકોના ચૂંટણીના મુદ્દાઓ જાણવા માટે બીબીસીએ ભુજ શહેરની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાત કરી હતી.

જુઓ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો