એક માળના ઘર કરતાં પણ ઊંચા માણસને જોયો છે?

વીડિયો કૅપ્શન, ઘાનામાં રહેતા આ વ્યક્તિની ઊંચાઈ દર ત્રણ-ચાર મહિને વધતી જ રહે છે, આનું શું કારણ?
પ્રકાશિત

સાડા નવ ફૂટ કરતા વધુ ઊંચાઈ ધરાવતા આ ઘાનાના રહેવાસી છે.

તેઓ કહે છે કે જો મહિલાઓ મારી સાથે ફોટો લેવા માગે તો સામાન્ય રીતે હું આ રીતે તેમની તરફ નમું છું.

તેમની ઊંચાઈ પણ સતત વધતી જાય છે. તેઓ કહે છે કે દર ત્રણ ચાર મહિને મારી ઊંચાઈ વધે છે. દર ત્રણ કે ચાર મહિને, જો તમે મને ના જુઓ અને પછીના કોઈ સમયે મળો તો તમે જોશો કે હું વધારે ઊંચો થઈ ગયો છે. મારું નામ સુલેમાન અબ્દુલ સમેદ છે. લોકો મને અવુચે પણ કહે છે. મારી ઊંચાઈ 9.6 ફૂટ છે.

જુઓ સુલેમાન અબ્દુલ સમેદની કહાણી એમના જ મુખેથી...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન