'આપ' નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાતમાં દારૂબંધી વિશે શું બોલ્યા?

પ્રકાશિત

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. ભાજપ, કૉંગ્રેસ અને આપના નેતાઓ ગુજરાતમાં ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને આપમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરી હતી.

શું કહ્યું તેમણે ગુજરાતમાં દારૂબંધી વિશે?

શું કહ્યું તેમણે ગુજરાતની ચૂંટણીમાં 'આપ'ની રણનીતિ વિશે?

શું કહ્યું તેમણે ગુજરાતમાં આપની બેઠકો જીતવાની સંભાવના વિશે?

જુઓ આ વીડિયો અહેવાલમાં...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો