ગુજરાત ચૂંટણી : ઘરે બેઠા કેવી રીતે ચૂંટણી કાર્ડ કઢાવવું, શું છે સરળ પ્રક્રિયા?

પ્રકાશિત

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. ત્યારે ચૂંટણીપંચ તરફથી મતદાનસુધારણા અને નવી નોંધણી માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી ઉપરના દરેક નાગરિક મતદાન કરી શકે છે.

જો તમારી પાસે મતદાર કાર્ડ ન હોય તો ઘરે બેઠા જ સરળ પદ્ધતિથી આ કાર્ડ કઢાવી શકો છો.

આ વીડિયોમાં તમને એ બધી માહિતી મળશે, જે તમારા માટે જરૂરી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો