એ મહિલા જેણે પોતાના જ પૈસા મેળવવા માટે બૅંકમાં લૂંટ ચલાવી

પ્રકાશિત

લૅબેનોનમાં આ વર્ષે એક ડઝનથી વધુ બૅંકોમાં એક અનોખી રીતે લૂંટ મચાવી છે. તેમાં સામેલ છે સૈલી હાફિઝ, જેમણે પોતાના જ રૂપિયા બૅંકમાંથી મેળવવા માટે લૂંટ ચલાવવી પડી.

તેમને પોતાની કૅન્સરગ્રસ્ત બહેનની સારવાર માટે પૈસાની જરૂરિયાત હતી.

અંતે તેમણે રમકડાની બંદૂકથી બૅંકમાં લોકોના મનમાં ભય પેદા કરીને પોતાના પૈસા મેળવવા લૂંટ ચલાવી. પરંતુ આવું શું કામ?

જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો