You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
થેલિસિમિયા : લોહીનો બાટલો અને સીરિંજના ભરોસે ભવસાગર ખેડી રહેલાં રાજકોટનાં દંપતીની પ્રેરકકથા
પ્રકાશિત
પાયલ અને અભિષેક બંને થેલિસિમિયા મેજર છે.
બાળપણમાં જ્યારે બંનેના પરિવારજનોને આ વિશે જાણ થઈ તો તેમની મુશ્કેલી વધી ગઈ. બંનેને દર 12થી 15 દિવસે લોહી ચઢાવવું પડે છે.
બંનેની મુલાકાત આવી જ રીતે હૉસ્પિટલમાં થઈ અને બંનેએ લગ્ન કર્યાં. આજે તેઓ રાજકોટના કાલાવાડ રોડ પર પોતાની ફૂડ સ્ટૉલ ચલાવે છે.
નાનીનાની વાતે નિરાશ થઈ જતા યુવાનો માટે આ દંપતી કેવી રીતે પ્રેરણારૂપ બન્યાં એ અંગે જુઓ, બીબીસી ગુજરાતીના આ ખાસ રજૂઆત.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો