આત્મનિર્ભર બનવા ગૅરેજ ખોલી બાઇક રિપેરિંગ કરતી આદિવાસી યુવતીઓની કહાણી

પ્રકાશિત

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાની આ આદિવાસી યુવતીઓ ગૅરેજ ખોલીને બાઇક રિપેરિંગનું કામ કરી રહી છે.

ખંડવાથી લગભગ 100 કિલોમિટર દૂરના અંતરિયાળ વિસ્તારની કોરકુ આદિવાસી યુવતીઓએ બાઇક રિપેરિંગ જેવા પુરુષોનું આધિપત્ય ધરાવતા ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે.

આત્મનિર્ભર બનવા માટે આ આદિવાસી યુવતીઓએ ગૅરેજ ખોલ્યું છે. જોઈએ બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો આ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો