બાઇક રિપૅર કરતાં મહિલા મિકૅનિકોની કહાણી

પ્રકાશિત

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાથી લગભગ 100 કિલોમિટર દૂરના વિસ્તારમાં રહેતાં કોરકૂ આદિવાસી છોકરીઓએ રિપેરિંગ જેવાં કાર્યો કરવાનું શરૂ કર્યું છે.

જેનાથી તેઓ સ્વનિર્ભર બની શકે.

જોઈએ બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો