રામલીલા : એ રામલીલા જેમાં રામથી લઈ રાવણ સુધીનાં બધાં જ પાત્રો મહિલાઓ ભજવે છે

વીડિયો કૅપ્શન, એક એવી રામલીલા જેમાં રામથી લઈ રાવણ સુધીના બધા જ પાત્રો નીભાવે છે મહિલાઓ
પ્રકાશિત

દશેરાના પર્વની ઉજવણી દેશભરમાં થઈ ત્યારે દશેરા પર રામલીલા આકર્ષણનું કેન્દ્ર હોય છે.

રામલીલાના માધ્યમથી કલાકારો રામાયણની કથાને દર્શકો સુધી પહોંચાડે છે. આવી જ એક રામલીલા પંજાબના ઝીરખપુરમાં યોજાય છે.

તેમાં રામથી લઈને રાવણ સુધીની બધી જ ભૂમિકાઓ મહિલાઓ નિભાવે છે. જુઓ બીબીસી સંવદદાતા સરબજીતસિંહ ધાલીવાલનો અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન