આશા પારેખ : 'બીજા જન્મમાં પણ આશા પારેખ જ બનીશ' દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત ગુજરાતી અભિનેત્રી

વીડિયો કૅપ્શન, જાજરમાન અભિનેત્રી આશા પારેખ સાથે ખાસ મુલાકાત
પ્રકાશિત

બોલીવૂડ ફિલ્મ કટી પંતગ, આન મિલો સજના, મેરા ગાંવ મેરા દેશ. આ લિસ્ટ ઘણું લાબું છે.

નૃત્યાંગના, અભિનેત્રી હોવાની સાથે તેઓ પુરૂષ પ્રભુત્ત્વ ધરાવતી એ સમયની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિગદર્શિકા પણ બન્યાં જેમણે ગુજરાતી સિરિયલનું દિગદર્શન પણ કર્યું છે તેવાં આશા પારેખનું કહેવું છે કે 'આગલા જનમમાં પણ હું આશા પારેખ જ બનવા માગું છું.'

હાલમાં જ તેમને દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત થયો ત્યારે બીબીસીના વંદનાએ વાત કરી આશા પારેખ સાથે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન