અમદાવાદની સ્માર્ટ સ્કૂલ : આવી સરકારી શાળામાં ભણવું કોને ન ગમે?
પ્રકાશિત
અમદાવાદમાં આવેલી સરકારી સ્માર્ટ સ્કૂલ જ્યાં બાળકોને આધુનિક પદ્ધતિથી ભણાવવામાં આવી રહ્યાં છે.
આ સરકારી શાળામાં બાળકોને લૅપટૉપમાં અને સ્ક્રીન પર ભણાવવામાં આવે છે.
ઉપરાંત બાળકો માટે ગૂગલ ક્લાસરૂમની સુવિધા પણ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
