વાપીમાં ડીજેના તાલે નહીં પૌરાણિક કથા આધારિત મૌખિક ગરબા પર ઝૂમે છે લોકો
પ્રકાશિત
વલસાડ જિલ્લાના પંડોર ગામે આજે પણ પરંપરાગત ગરબા જળવાયેલા છે.
અહીં સ્થાનિકો ડીજેના તાલે નહીં પરંતુ પૌરાણિક કથા આધારિત મૌખિક ગરબા પર ઝૂમે છે. પંડોર ગામ આ અનોખી પરંપરા જાળવીને બેઠું છે.
જુઓ, આ અંગે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
