નવરાત્રી : રાજકોટમાં ક્ષત્રિય યુવતીઓ બાઇક પર રમી અનોખો તલવારરાસ
પ્રકાશિત
રાજકોટમાં દર વર્ષે ભગિની ફાઉન્ડેશન દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે આ ફાઉન્ડેશનનાં યુવતીઓ બાઇક પર ચઢીને તલવાર રાસ રમ્યાં હતાં.
રાજકોટના રાજવી પરિવાર દ્વારા દર વર્ષે આ રાસનું આયોજન કરવામાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
