ગુજરાતનું એક શહેર જ્યાં તાંબા-પિત્તળ અને જર્મન સિલ્વરના ગરબા બને છે
પ્રકાશિત
ભાવનગરના શિહોરમાં નવરાત્રિના તાંબા-પિત્તળના ગરબા બને છે. આ ઉપરાંત અહીં જર્મન સિલ્વરના ગરબા પણ બનાવવામાં આવે છે.
આ ગરબાની રાજ્ય ઉપરાંત દેશવિદેશમાં પણ સપ્લાય કરાય છે.
પેઢી-દરપેઢીથી અહીં જે વિશેષ ગરબા બનાવવામાં આવે છે, એના પર જુઓ આ વિશેષ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
