ન્યૂ યૉર્કની ટૂર્નામેન્ટમાં પસંદગી પામનાર 24 વર્ષીય ભારતીય ડાંસર કોણ છે?

પ્રકાશિત

2024માં પેરિસ ઑલિમ્પિકમાં ડાંસ સ્પોર્ટ હેઠળ બ્રેસ ડાંસિંગ પણ એક કૅટેગરી હશે.

24 વર્ષના ઈશ્વર તિવારી ભારતના ઊભરતા બ્રેક ડાંસર પણ છે.

તેમને ધ રેડ બુલ બીસી વનના વર્લ્ડ ફાઇનલમાં વાઇલ્ડ કાર્ડ ઍન્ટ્રી મળી છે.

આ ટૂર્નામેન્ટ ન્યૂ યૉર્કમાં થઈ રહી છે. બીબીસી સંવાદદાતા કિંજ પાડ્યા-વાઘે તેમની સાથે વાત કરી.

કેવી રીતે ઈશ્વર તિવારી ડાન્સ ક્ષેત્રે કાર્કિર્દી બનાવવા માગતા લોકો માટે પ્રેરણા બન્યા છે? જુઓ આ વીડિયોમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો