મુસ્લિમમાંથી હિંદુ બનનારા પરિવારની હાલત કેવી છે?

પ્રકાશિત

ઉત્તરપ્રદેશના બાગપતના બદરખા ગામના નૌશાદ પોતાના પરિવારના 12 સભ્યો સાથે હિન્દુ બની ગયા હતા.

નૌશાદના સૌથી નાના ભાઈ 20 વર્ષીય ગુલશનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

નૌશાદ ચાર વર્ષ પહેલાં હિન્દુ બન્યા હતા અને તેમણે પોતાનું નામ નરેન્દ્ર રાખ્યું હતું. નૌશાદથી નરેન્દ્ર બનવા સુધીની સફર થોડા મહિના જ ચાલી.

નૌશાદના ભાઈ દિલશાદ પણ હિન્દુ બની ગયા હતા અને તેમણે પોતાનું નામ દિલેરસિંહ રાખ્યું હતું. દિલશાદ હજુ પણ દિલેરસિંહ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો